હાલોલ: ઉજેતી ગામે નજીવી બાબતે સગા કાકાના પરિવારજનોએ ભત્રીજા દંપતિને માર મારતા નોંધાઈ પોલીસ ફરિયાદ
Halol, Panch Mahals | Jun 7, 2025
હાલોલ તાલુકાના ગઈકાલે શુક્રવારે રાત્રિના આઠ કલાકે નજીવી બાબતે મારામારીની ઘટના સર્જાઈ હતી. જેમાં ઉજેતી ગામે રહેતા પંકજભાઈ...