માણસા: ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા અનોડિયા પાસે સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું: તંત્ર એલર્ટ#Rain
Mansa, Gandhinagar | Sep 7, 2025
હવામાન વિભાગ દ્વારા અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે માણસા તાલુકા વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે. ઉપરવાસમાં...