મેઘરજ: વૈડી ગામે પુલ ના અભાવે જીવના જોખમે નદી પાર કરતાં વિદ્યાર્થીઓ અને સ્થાનિકો,વિકાસની વાતો વચ્ચે વરવા દ્રશ્યો #jansamasya
Meghraj, Aravallis | Aug 29, 2025
ગતિશીલ ગુજરાતના દાવા વચ્ચે હકીકત જુદી છે.મેઘરજ તાલુકાના અંતરિયાળ વૈડી ગામના લોકો આજે પણ પાયા ના વિકાસથી વંચિત છે. ગામ...