માંડવી સિવિલ હોસ્પિટલમાં એક્સરે મશીન, ડોક્ટરોની ગટ અંગે અવારનવાર રજૂઆતો છતાંય કોઈ નીવેળો ન આવતા આમ આદમી પાર્ટી કાર્યકારી અધ્યક્ષ કૈલાશદાનભાઈ ગઢવીએ આરોગ્ય મંત્રી અને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવા અંગે જણાવ્યું..
માંડવી: માંડવી સિવિલ હોસ્પિટલ ના પ્રશ્નો અંગે મુખ્ય મંત્રી અને આરોગ્ય મંત્રી ને રજૂઆત કરાશે AAP નેતા કૈલાશ દાન ગઢવી - Mandvi News