ઉત્રાણ નોકરીના સમયે થયેલી માથાકૂટ અને ઝઘડામાં યુવકની હત્યા,બે આરોપીઓની પોલીસે કરી ધરપકડ
Majura, Surat | Oct 12, 2025 ઉત્રાણ માં થયેલ હત્યા કેસમા સેવારામ ગણપતરામ રસેનિયા અને શેલેન્દ્ર ભાનુપ્રતાપ યાદવ પોલીસે ધરપકડ કરી.આરોપીઓએ એકસંપ થઈ પાર્થ હરીશભાઈ વ્યાસની હત્યા કરી હતી.10 ઓક્ટોબર ના રોજ રાત્રિના સમયે માર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.નોકરીના સમયે શૈલેન્દ્ર અને પાર્થ વચ્ચે માથાકૂટ થઈ હતી.બંને વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો.જ્યાં 10 ઓક્ટોબરે મોડી રાત્રે પાર્થ આરોપી શૈલેન્દ્ર પાસે આવ્યો હતો.જ્યાં સેવારામે પણ પાર્થ સાથે ઝઘદા બાદ હત્યા કરી નાખી હતી.