હાલોલ: હાલોલના વાઘવાણી ગામે મારામારીની ઘટનામાં એક ઇસમનું નીપજ્યુ મોત,રૂરલ પોલીસે એડી નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા
Halol, Panch Mahals | Aug 1, 2025
હાલોલના વાઘવાણી ગામે ગત ગુરુવારે રાત્રે થયેલી મારામારીની ઘટનામાં ગંભીર ઈજા પામેલા એક ઈસમનુ સારવાર દરમ્યાન મોત નિપજ્યુ...