ચોટીલા: ચોટીલા ડુંગર ટ્રસ્ટે દિવાળી માટે આરતીનો સમય જાહેર કર્યો: વેકેશનમાં શ્રદ્ધાળુઓની ભીડને ધ્યાને રાખી નિર્ણય
ચોટીલામાં દિવાળી વેકેશન નિમિત્તે શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટવાની સંભાવના છે, જેને ધ્યાનમાં રાખીને આ વ્યવસ્થા કરવામાં આવી છે.ટ્રસ્ટ દ્વારા જાહેર કરાયેલા સમયપત્રક મુજબ, દિવાળી, બેસતા વર્ષ અને લાભ પાંચમ જેવા તહેવારો નિમિત્તે 22 ઓક્ટોબર, 2025 થી 26 ઓક્ટોબર, 2025 સુધી પગથિયાંનો દ્વાર વહેલી સવારે 3:30 વાગ્યે ખુલશે.આ દિવસો દરમિયાન સવારની આરતીનો સમય 4:00 વાગ્યાનો રહેશે. ત્યારબાદ, કારતક સુદ 6 (27 ઓક્ટોબર, 2025) થી કારતક સુદ 14 (4 નવેમ્બર, 2025) સુધી પગથિય