ધ્રાંગધ્રા: શહેરની સિગ્મા સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા ઝઘડા અંગે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તપાસ હાથ ધરાય
Dhrangadhra, Surendranagar | Sep 9, 2025
ધાંગધ્રા શહેરની સિગ્મા સ્કૂલમાં 2 સપ્ટેમ્બરના રોજ સાંજના સમયે વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા ઝઘડા અંગે જિલ્લા શિક્ષણ અધિકારી...