સીંગવડ: સિંગવડના દાસા ગામમાં SBM ટીમ દ્વારા મુલાકાત કરી સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું
Singvad, Dahod | Dec 2, 2025 આજે તારીખ 02/12/2025 મંગળવારના રોજ સાંજે 5 કલાકે આપેલ માહિતી અનુસાર સીંગવડ તાલુકાના દાસા ગ્રામ પંચાયત વિસ્તારમાં SBM સ્ટાફ દ્વારા સરજુમીના સિટીઝન એપ્લિકેશન હેઠળના લાભાર્થીઓની સ્થળ મુલાકાત લેવામાં આવી હતી.મુલાકાત દરમિયાન ટીમે લાભાર્થીઓ દ્વારા નોંધાયેલા મુદ્દાઓની તપાસ કરી અને સ્વચ્છતા સંબંધિત જરૂરી માર્ગદર્શન આપ્યું.