દાહોદ: અવંતિકા રિસોર્ટ ખાતે એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલા નો વિદાઇ સમારંભ કલેક્ટર સહિત ઉપસ્થિત રહ્યા sp એ આપી પ્રતિક્રિયા
Dohad, Dahod | Aug 25, 2025
દાહોદના એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલા નો વિદાય સમારંભ દાહોદના અવંતિકા અશોક ઠાકોર યોજાયો હતો તેમાં કલેકટર યોગેશ નિર્ગુડે...