માંગરોળના કરાટે પ્લેયર્સે વડોદરામાં ગોલ્ડ મેડલનો વરસાદ કર્યો! તારીખ: ૨૬ ડિસેમ્બર, ૨૦૨૫ માંગરોળથી વડોદરા ગયેલી કરાટે સેલ્ફ ડિફેન્સ ની ટીમે ઐતિહાસિક પ્રદર્શન કર્યું છે. ઠંડી રાત અને લાંબી મુસાફરી છતાં આ ૪ ખેલાડીઓએ હાર ન માની અને જીત મેળવી: વિજેતાઓની યાદી: જય ચાંદેગરા —Gold, Gold અઝલાનખાન ખિલચી—Gold, Gold, Silver ધૈર્ય ગોહિલ — Gold, Gold કબીરખાન ખિલચી —Gold, Silver આ માત્ર મેડલ નથી, પણ કોચ શ્રી દિલીપ સરની મહેનત અને આ બાળકોના પરસેવાનું પરિણામ છ