વડોદરા પશ્ચિમ: શહેર પોલીસની she ટીમ દ્વારા #SheForSuraksha અંતર્ગત પ્રોમો રજૂ કરાયો
નવરાત્રી ના પાવન પર્વ માં મોડી રાત સુધી ગરબે ઘુમતી બહેન દીકરીઓ ની સુરક્ષા માટે she ટીમ સજ્જ છે ત્યારે શહેર પોલીસ દ્વારા નારી શક્તિ ની ઝલક દર્શાવતો પ્રોમો રજૂ કરવામાં આવ્યો હતો