રાપર: ગાગોદર પોલીસ દ્વારા કુખ્યાત આરોપીઓ પર તવાઈ ,વીજ જોડાણ કાપી દંડ ફટકાર્યો
Rapar, Kutch | Nov 21, 2025 અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહીના ભાગરૂપે ગાગોદર પોલીસ દ્વારા તવાઈ વર્તાવવામાં આવી હતી. ત્યારબાદ આ શખસોના વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યા હતા. તેમજ દંડ ફટકારવામાં આવ્યો હતો.