બારડોલી: વ્યસન / તલાક મુક્ત સમાજના નિર્માણની પહેલ બારડોલી મેમણ જમાતે કરી આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ સાથે ઇનામ વિતરણ કરાયું
Bardoli, Surat | Jul 14, 2025
બારડોલી ખાતે મેમણ જમાત દ્વારા વ્યસન અને તલાક મુક્ત સમાજના નિર્માણ તેમજ છોકરીઓને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ સાથે તેજસ્વી...