ચારુતર વિદ્યા મંડળ યુનિવર્સિટી SEMCOM કોલેજ દ્વારા તારીખ 19 અને 20 ડિસેમ્બર 2025ના રોજ કૉલેજના પ્રાંગણમાં “ગ્રીન બિઝનેસ એન્ડ ટેકનોલોજી ફેર 2025”નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ બે દિવસીય ફેરનું ઉદ્ઘાટન સમારંભ તારીખ 19 ડિસેમ્બર, 2025ના રોજ પ્રેસિડેન્ટ એન્જી.શ્રી ભીખુભાઈ પટેલ, માનદ મંત્રીશ્રી ડો.એસ.જી.પટેલ અને પ્રોવોસ્ટ ડૉ.ઇન્દ્રજીત પટેલ (ચારૂતર વિદ્યામંડળ યુનીવર્સીટી) ના વરદ હસ્તે ખુલ્લો મુકાયો