ગાંધીધામ: બી ડિવિઝન પોલીસ દ્વારા પડાણા હત્યા કેસમાં આરોપીઓ સાથે પડાણા નજીક ઘટના સ્થળે રિકન્ટ્રક્શન
Gandhidham, Kutch | Aug 29, 2025
પડાણા નજીક લૂંટના ઇરાદે થયેલી યુવાનની હત્યાનો ભેદ ઉકેલ્યા બાદ, પોલીસે ત્રણેય આરોપીઓ સિકંદર ઉર્ફે સિકલો લતીફ બાફણ, રમઝાન...