ગોધરા: કાંકણપુર-છકકડીયા રોડ પર આરટીઓની કાર્યવાહી: 13 ટ્રકોને મેમો, 1 ટ્રક ડિટેઇન, કુલ ₹1.24 લાખનો દંડ #jansamasya
Godhra, Panch Mahals | May 29, 2025
છેલ્લા કેટલાક સમયથી ટોલ ટેક્સ બચાવવા માટે ગોધરા તાલુકાના કાંકણપુરથી છકકડીયા રોડનો બેફામ ઉપયોગ કરી રહેલા મોટા ટ્રકો અને...