વંથળી: તાલુકા વિકાસ અધિકારી હિતેશ વાઘેલાની જૂનાગઢ ચીટનીશ તરીકે બદલી થતા ભાવુક વિદાય સમારંભ યોજાયો
Vanthali, Junagadh | Aug 1, 2025
વંથલી તાલુકાના તાલુકા વિકાસ અધિકારી તરીકે છેલ્લા ત્રણ વર્ષથી ફરજ બજાવી રહેલા હિતેશ વાઘેલાની જૂનાગઢ ચીટનશ તરીકે બદલી થઈ...