વિસાવદર: પોલીસ દ્વારા જુગાર રમતા 7 શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસએ સ્થળ પર દરોડો કરી સાત આરોપીઓને રંગેહાથ ઝડપી પાડયા
Visavadar, Junagadh | Aug 24, 2025
વિસાવદર પોલીસને માહિતી મળતા પોલીસે રાવણીકુબા ગામથી ભુતડી રોડ પર ભીખાભાઇ રણછોડભાઇ લાખાણીની વાડી પાસે જાહેરમાં ચાલી રહેલા...