ઊંઝા: બ્રાહ્મણવાડા ગામે કરુણ ઘટના, તળાવમાં ભેંસને પાણી પીવડાવવા ગયેલા 16 વર્ષીય કિશોરનું ડૂબી જવાથી મોત
Unjha, Mahesana | Jun 9, 2025
ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ગામે સાગોડિયા તળાવમાં એક કિશોરનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. સિધ્ધપુર નો 16 વર્ષીય જીગરજી...