મણિનગર: દિવાળીમાં અસારવા સિવિલ હોસ્પિટલમાં અકસ્માતોના દર્દીઓનો વધારો,સિવિલ સુપ્રિટેન્ડ઼ન્ટે આપી માહિતી
આજે મંગળવારે બપોરે ૧૨.૩૦ વાગ્યાની આસપાસ સિવિલથી સુપ્રિટેન્ડન્ટે માહિતી આપતા જણાવ્યું હતુ કે દિવાળીમાં અસારવા સિવિલ હોસ્પિટલમાં અકસ્માતોના દર્દીઓનો વધારો.ધનતેરસથી આજ સુધીમાં 44 રોડ અકસ્માતના દર્દીઓએ લીધી સારવાર. દિવાળી પર 15 ફટાકડાથી દાઝેલા દર્દીઓને લીધી સારવાર. દિવાળીના દિવસે 11 લોકો રોડ અકસ્માતમાં ગંભીર રિતે ઘાયલ થતા હ હોસ્પિટલમાં દાખલ.રોડ અકસ્માતમાં મોટા ભાગના દર્દીઓને ફ્રેક્ચર થયા.