થાનગઢ: થાનગઢ ખાતે પ્રોહીબિશન ડ્રાઇવ દરમિયાન બે શખ્સો ઝડપાયા
થાનગઢ પોલીસ મથકનો સ્ટાફ ૫ ઓક્ટોમ્બરના રોજ રાત્રિ દરમિયાન પેટ્રોલીંગમાં હોય તેવા સમયે જવાહર સોસાયટી ખાતેથી અશ્વિનભાઈ રાજેશભાઈ પરમારને તથા થાનગઢ પોલીસ મથક નજીકથી અશોકભાઈ દેવાભાઈ ઉધરેજાને નશાની હાલતમાં ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.