કુંકાવાવ: વડીયાના ચારણીયા માર્ગ પર કપાસ ભરેલા ટ્રકમાં લાગી આગ
વડીયાના ચારણીયા માર્ગ પર કપાસ ભરેલા ટ્રકમાં લાગી આગકપાસ ભરેલો ટ્રક ઇલેક્ટ્રિક સર્વિસ વાયરને અડી જતા કપાસમાં લાગી આગવડીયા થી જેતપુર જતા માર્ગ પર કપાસ ભરેલા ટ્રકમાં અકસ્માતે ઘટના ઘટીસળગતા કપાસને ટ્રક માંથી ફાટફાટ નીચે નાખી દેતા મોટી દુર્ઘટના ટળીઘટના નજીક અકસ્માતે વડલાના વૃક્ષની ડાળી તૂટતા રોડ થયો બાધિત..