ચીખલી: ચીખલી ચાર રસ્તા બસ સ્ટેન્ડ ખાતેથી 15 હજાર હજારનો મોબાઈલ ફોન ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાવી
ચીખલી પોલીસમાં કિરણભાઈ ભરતભાઈ રાઠોડ એ ફરિયાદ નોંધાવી હતી કે જેઓનો ફોન ચીખલી ચાર રસ્તા બસ સ્ટેન્ડ પાસેથી કોઈ અજાણ્યો ઈસમ 15,000 નો મોબાઈલ ફોન ચોરી જતા પોલીસે અજાણ્યાચોરી ઇસમ વિરુદ્ધગુનો નોંધી વધુ તપાસ છે તે ચીખલી પોલીસ કરી રહી છે.