અમદાવાદ શહેર: ગુજરાત પોલીસને મળ્યાં ‘અભિરક્ષક’, આધુનિક ટેક્નોલોજીથી સજ્જ સ્પેશિયલ પર્પઝ વ્હીકલ
Ahmadabad City, Ahmedabad | Aug 5, 2025
રાજ્યમાં ગંભીર માર્ગ અકસ્માતો દરમિયાન થતી જાનહાની ઘટાડવાના હેતુથી ગુજરાત પોલીસે “અભિરક્ષક” નામના અત્યાધુનિક રેસ્ક્યુ...