જસદણ: જસદણ આટકોટ બાયપાસ રોડ પર સ્પીડ બેંકર ના કારણે બાઈક નો અકસ્માત સર્જાયો
Jasdan, Rajkot | Nov 22, 2025 જસદણ આટકોટ બાયપાસ રોડ પર અકસ્માત સર્જાયો બાઈક ચાલક ને સ્પીડ બેકર બ્રેકર નો દેખાતા અકસ્માત થયો હતો બાઈક ચાલકને પગમાં અને માથામાં બીજા પહોંચી હતી તેમને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા આ બમ્પ પર રેડિયમના પટ્ટા મારવામાં આવે તેવી લોક માંગણી ઉઠી હતી