જામજોધપુર: પંડિત દીનદયાલ ઉપાધ્યાય જન્મજયંતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી
જામનગર જિલ્લાના જામજોધપુરના લાલપુર બુથ ૮૩ ખાતે ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ હીરજીભાઈ દ્વારા તેમજ સ્થાનિક આગેવાનોએ પુષ્પાંજલિ અર્પણ કરી અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું આ તો કે અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા