જામનગરમાં કિસાન ચોક વિસ્તારમાં રહેતા દિનેશ ગિરધરભાઈ માતંગ નામના 22 વર્ષના દલિત યુવાને પોતાના ઉપર તેમજ પોતાના પિતા ગિરધરભાઈ માતંગ ઉપર ધોકા પાઈપ વડે હુમલો કરી હાથ પગમાં ફેક્ચર સહિતની ઈજા પહોંચાડવા અંગે પોતાના જ પિતરાઇભાઈ અને કાકા તથા જય ખેરાજભાઈ માતંગ, વિજય જયેશભાઈ માતંગ, અને ભાવેશ જયેશભાઈ માતંગ સામે ફરિયાદ નોંધાવી છે