વંથલી પોલીસે કબ્જે લીધેલ વાહન માંથી રેતી ની ચોરી,25 ટન રેતીની ચોરી થઈ જતા ચકચાર મચી જવા પામ્યો છે.માઈન્સ સુપરવાઈઝરે રોયલ્ટી પાસ વગર ગેરકાયદેસર વાહનો ઝડપ્યા હતા.વંથલી પોલીસને 4 જેટલા વાહનોની કસ્ટડી સોંપી હતી.પોલીસ સ્ટેશન ખાતે જગ્યાના અભાવે જુનાગઢ હાઇવે પર આવેલ ગેલેક્સી ધાબામાં વાહનો પાર્કિંગ કરાયા હતા.વંથલી પોલીસે રેતી ચોરી મામલે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.