ભેસાણ: વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્ય ભજીયા બનાવતા હોય એવો વિડીયો થયો વાયરલ
જો વાત કરીએ તો વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય વિસ્તારના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલીયા ભજીયા બનાવતા હોય એવો વિડિયો વાયરલ થયો સોશિયલ મીડિયામાં