દહેગામ: દહેગામ પંથકમાં ધોધમાર વરસાદ: દોઢ ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
Dehgam, Gandhinagar | Aug 29, 2025
હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જે અંતર્ગત શુક્રવારે સાંજે 5 વાગ્યે દહેગામ તાલુકામાં ધોધમાર વરસાદ...