કેશોદ: કેશોદના એરપોર્ટ ખાતે યાત્રી સેવા દિવસની ઉજવણી કરવામાં આવી
કેશોદના એરપોર્ટ ખાતે એરપોર્ટ ઓથોરિટી દ્વારા યાત્રી સેવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આ યાત્રી સેવા દિવસની ઉજવણીના ભાગરૂપે એરપોર્ટ ઓથોરિટી દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમ જ નાના નાના બાળકો માટે ડ્રોઈંગ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું