તાલોદ: વડાપ્રધાનના 75મા જન્મદિવસે તલોદ શહેર સંગઠન દ્વારા ટી.આર.ચોક સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજ્યો
તલોદ ટી.આર ચોક ખાતે આજરોજ દેશના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર માનનીય શ્રી નરેન્દ્ર ભાઇ મોદી સાહેબના 75 માં જન્મદિવસ નિમિત્તે તલોદ શહેર સંગઠન દ્વારા ટી.આર.ચોક ની આજુબાજુ સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજ્યો યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ જન્મદિવસ પ્રસંગે વોર્ડ નંબર 2 પેટાપરા પોયડા મુકામે હનુમાનજી ના મંદિરે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજ્યો