જંબુસર: ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં આવેલી શ્રીમતી એચ. એસ. શાહ હાઈસ્કુલ ખાતે કર્મચારી મહામંડળ દ્વારા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી
ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં આવેલી શ્રીમતી એચ. એસ. શાહ હાઈસ્કુલ ખાતે કર્મચારી મહામંડળ દ્વારા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ(તા. 17 સપ્ટેમ્બર 2025) નિમિત્તે આજે તા. 16 સપ્ટેમ્બર 2025ના રોજ** સવારે 10 :00 કલાકે વિશાળ રક્તદાન શિબિરનું શુભારંભ કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિર સમગ્ર દિવસ દરમિયાન યોજાઈ રહી છે, જેમાં જંબુસર તાલુકા તેમજ