રાજકોટ પૂર્વ: રાજકોટઃ ખાખીએ રંગ બતાવ્યો; પેંડા ગેંગને ‘મરઘા’ બનાવી ઓકાત બતાવી, બન્ને ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી
રાજકોટઃ ખાખીએ રંગ બતાવ્યો; પેંડા ગેંગને ‘મરઘા’ બનાવી ઓકાત બતાવી, બન્ને ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવશે સમગ્ર ડીસીપી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપી હતી.