ગઢડા: પોલીસ સાયબર ક્રાઇમ વિભાગ અને SOG ટીમ દ્વારા જે.સી. કુમારપ્પા કોલેજ માં ડ્રગસ અને સાયબર ક્રાઇમ જાગૃતતા કાર્યક્રમ યોજાયો
Gadhada, Botad | Aug 28, 2025
ગઢડા ખાતે કુમારપ્પા કોલેજના પરિસરમાં કવચ યોજના, ગઢડા પોલીસ સ્ટેશન અને બોટાદ જિલ્લા પોલીસના પ્રયત્નોથી મહાવિદ્યાલયમાં...