જૂનાગઢ: શહેરમાં જટાશંકર મહાદેવ મંદિર ખાતે રવિવાર દરમિયાન શ્રદ્ધાળુઓની ભીડ, વન વિભાગનો સ્ટાફ ખડેપગે
Junagadh City, Junagadh | Aug 10, 2025
જુનાગઢ.. જટાશંકર નજીક ઝરણામાં નાહવાની મનાઈ જાહેરનામાની અમલવારી કરાવતું વન વિભાગ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે...