દાંતા: તાલુકા મથક દાતા ના મંડાલી ગામ પાસે સાબરમતી નદીમાં ફસાયેલા આઠ વ્યક્તિઓને એસડીઆરએફ ની ટીમ દ્વારા બચાવવામાં આવ્યા
Danta, Banas Kantha | Sep 7, 2025
ગયા 24 કલાકમાં હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી...