મહેસાણા જિલ્લામાં આવેલા યાત્રાધામ બહુચરાજીમાં દેવ દિવાળી નિમિત્તે ભક્તોની ભારે ભીડ ઉમટી મંદિર ટ્રસ્ટ દ્વારા દિપોત્સવ અને રંગોળીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું દેવ દિવાળી અને પૂર્ણિમા ના પવિત્ર અવસરે યાત્રાધામ બહુચરાજી ખાતે હજારોની સંખ્યામાં માય ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા