દસ્ક્રોઈ: નકલી પોલીસ બાદ હવે નકલી જેલર ઝડપાયો, જેલરની ઓળખ આપી,જેલમાં સુવિધા આપવાના બહાને પડાવ્યા પૈસા
નકલી પોલીસ બાદ હવે નકલી જેલર ઝડપાયો: જેલરની ઓળખ આપી બ્લેકમેઈલીંગ કેસમાં ફસાયેલા આરોપીની પત્નીને ફોન કર્યો, જેલમાં સુવિધા આપવાનું કહી પૈસા પડાવ્યા સુરતના અડાજણ વિસ્તારમાં બ્લેકમેલિંગના કેસમાં ફસાયેલા આરોપીના પરિવારને લાજપોર જેલના જેલર તરીકેની ઓળખ આપીને પૈસા પડાવનાર આરોપીની અમદાવાદ ઝોન 2 એલસીબીની ટીમ દ્વારા આજરોજ મંગળવારના 4 વાગે ધરપકડ કરવામાં આવી છે....