આદિવાસી સમાજના યુવાનોને સરકારી નોકરીઓમાં લાયકાત ધોરણમાં છૂટછાટ આપવા પાટણ કલેક્ટરને આવેદનપત્ર અપાયું
Patan City, Patan | Aug 18, 2025
ગુજરાત રાજ્યમાં આદિવાસી સમાજના યુવાનોને સરકારી નોકરીઓમાં લાયકાત ધોરણમાં છૂટછાટ મળતી નથી. આ મુદ્દે ગરવી ગુજરાત આદિવાસી...