પાંડેસરા વિસ્તારમાં વૃક્ષ ધારસઈ, ગાડીઓને નુકસાન
Majura, Surat | Oct 4, 2025 પાંડેસરા વિસ્તારમાં વૃક્ષ ધરાસઈ ઘટના સામે આવી, વૃક્ષ પડતા નીચે ઊભેલી ગાડીઓને નુકસાન થયું, સ્થાનિક લોકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી, ફાયર વિભાગની ટીમ દ્વારા વૃક્ષોને કાપી ખસેડવામાં આવ્યા હતા, ગાડીઓને ભારે નુકસાન થયું હોવાનું પણ સામે આવ્યું