બનાસ ડેરીની દૂધ મંડળીઓમાંથી દૂધની ચોરી મામલે એક અજાણ્યા સહિત પાંચ લોકો સામે ફરિયાદ.
Palanpur City, Banas Kantha | Dec 1, 2025
બનાસ ડેરીની દૂધ મંડળીઓમાંથી દૂધની ચોરી મામલે બનાસ ડેરીની સુપરવિઝન ટીમે પાંચ લોકો સામે ફરિયાદ નોંધાવી છે આજે સોમવારે સવારે 8:30 કલાકે જાણકારી આપી હતી કે પાલનપુરની ખેમરાજીયા દૂધ મંડળી અને અમીરગઢની ગાંજી દૂધ મંડળીમાં કર્મચારીઓ દૂધની ચોરી કરતા હતા ત્યારે એક અજાણ્યા સહિત પાંચ લોકો સામે ફરિયાદ નોંધાવી છે.