વડોદરા પૂર્વ: શિક્ષક દિન નિમિત્તે વડોદરા જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શિક્ષકોને સન્માનિત કરાયા
Vadodara East, Vadodara | Sep 5, 2025
શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહમાં કલેક્ટરશ્રી અનિલ ધામેલિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરા, શાળા સંચાલક...