બાવળા: સરોડા ખાતે ભારતીય જનતા પાર્ટી ધોળકા તાલુકા દ્વારા સ્નેહ મિલન સમારોહ યોજાયો
આજરોજ તા. 02/11/2025, રવિવારે સવારે 11 વાગે સરોડા ખાતે સિકોતર માતાના મંદિરે ભારતીય જનતા પાર્ટી ધોળકા તાલુકા દ્વારા બદરખા જિલ્લા સીટનો સ્નેહ મિલન સમારોહ ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીની ખાસ હાજરીમા યોજાયો હતો. જેમાં અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ શૈલેષભાઇ દાવડા સહિતના ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.