લીલીયા: દસ દિવસમાં કૃષિ રાહત પેકેજમાં અન્ય જણસોનો સમાવેશ નહીં થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારતા લીલીયાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત
Lilia, Amreli | Jul 19, 2025
લીલીયાના પુર્વ ધારાસભ્યશ્રી પ્રતાપ દુધાતે પત્રકાર પરિષદ બોલાવી હતી આજે ૪ કલાક અસપાસ જણાવ્યું હતું કે,૧૦ દિવસની અંદર કૃષિ...