અમદાવાદના ઉસ્માનપુરા વિસ્તારમાં એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનની હદમાં એક “સ્પા”ના નકાબ હેઠળ દેહવ્યાપાર અને અંગ્રેજી શરાબનો ગેરકાયદેસર કારોબાર ધમધમી રહ્યોછે. સોશિયલ મીડિયામાં બુધવારના 5:00 વાગે સામે આવેલા વીડિયોમાં સ્પાની અંદર જ એક મહિલા ગ્રાહકને બે બોટલ અંગ્રેજી શરાબ આપી રહી....
દસ્ક્રોઈ: ઉસ્માનપુરામાં સ્પા કૌભાંડ, દેહવ્યાપાર અને અંગ્રેજી શરાબનો ખુલ્લો ધંધો!, વીડિયો થયો વાયરલ - Daskroi News