ચીખલી: ચીખલી તાલુકામાં ભારે પવન સાથે વરસાદ વરસતા ડાંગર પાક કાપણી સમયે વરસાદ નોંધાતા ખેડૂતોમાં ચિંતા
ચીખલી તાલુકામાં નોંધાયો ક મોસમી વરસાદ ડાંગર કાપ કાપણી સમયે વરસાદ નોંધાતા ખેડૂતોમાં ચિંતા નું મોજુ ફરી વળ્યું સમગ્ર ચીખલી પંથકમાં સૌથી વધુ ડાંગર નો પાક લેવામાં આવે છે કેટલીક જગ્યાએ કાપેલા ડાંગર પર વરસાદ પડતા બગડી જવાની ભીતિ ખેડૂતોને સેવાઇ રહી છે કાપેલું ડાંગર પલળી જતા ઓછા ભાવો મળવાની શક્યતાઓને પગલે ખેડૂતો ચિંતાતુર.