આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આણંદના ગામડી ઈસ્માઈલનગર ગલી નંબર 8 ની સામે ત્રણ વર્ષથી પૂજા ક્લિનિક ના નામે પ્રકાશ બાલારામનો બોગસ ડોક્ટર પ્રેક્ટિસ કરતો હતો જેની પાસે મેડિકલ પ્રેક્ટિસ કરવા માટે કોઈ સક્ષમ ડિગ્રી હતી નહીં છતાં દવાખાનું ચલાવતો હતો આણંદ અર્બન હેલ્થ સેન્ટર દ્વારા ઉજાગર થતા ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ એક્ટ મુજબ અલગ અલગ કલમો લગાવી કાયદેસરની કાર્યવાહી કરતી આણંદ ટાઉન પોલીસ