કેશોદ: કેશોદ ખાનગી ટ્રાવેલ્સ અને બાઈક વચ્ચે અકસ્માત.માંગરોળ રોડ પર બાઈકને ટ્રાવેલ્સ બસે ઠોકરે ચડાવતાં બાઇક ચાલક વૃદ્ધનું મોત.
કેશોદ ખાનગી ટ્રાવેલ્સ અને બાઈક વચ્ચે અકસ્માત.માંગરોળ રોડ પર બાઈકને ટ્રાવેલ્સ બસે ઠોકરે ચડાવતાં બાઇક ચાલક વૃદ્ધનું મોત.108 મારફત હોસ્પિટલ ખસેડાતાં ડોકટરે વૃદ્ધના મોત થયાનું કર્યું જાહેર.મોતને ભેટનાર વૃધ્ધ ચાંદીગઢ ગામના દિલુભા માધવસંગ રાયજાદા ઉં. વ. 72 હોવાની મળી વિગતો.પોલીસે અકસ્માત ઘટનાની તપાસ હાથ ધરી